?>

શિવસેનાએ કર્યું સોમૈયા વિરુદ્ધ પ્રદર્શન

Anurag Ahire

Gujaratimidday
News
By Karan Negandhi
Published Jul 18, 2023

મંગળવારે બોરીવલી (પૂર્વ) ખાતે શિવસેના (UBT)ના પક્ષના કાર્યકરો ભાજપના કિરીટ સોમૈયા સામે વિરોધ કરતાં જોવા મળ્યાં હતાં.

સોમવારે, કિરીટ સોમૈયાનો કથિત રીતે એક વાંધાજનક વીડિયો ઓનલાઈન સામે આવ્યો હતો, જેના કારણે રાજકીય ખળભળાટ મચી ગયો હતો.

શિવસેના (UBT) પાર્ટીનાં મહિલા કાર્યકરો મુંબઈના બોરીવલી વિસ્તારમાં વિરોધ પ્રદર્શનમાં જોડાતાં જોવા મળ્યાં હતાં.

તમને આ પણ ગમશે

ભાજપે મુંબઈમાં શરૂ કરી સહી ઝૂંબેશ

મુંબઈમાં પાણીનું સંકટ ટળ્યું

દરમિયાન, ભાજપના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ મંગળવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોના જવાબમાં તેમની સામે સતામણીનો આરોપ લગાવ્યો હતો.

આરોપોને નકારી કાઢતાં કિરીટે ટ્વિટર પર લખ્યું કે, “મેં ક્યારેય કોઈ મહિલા સાથે દુર્વ્યવહાર કર્યો નથી.”

દીપિકા કક્કરનો હૉટ વેસ્ટર્ન અટાયર લુક

Follow Us on :-