મૅરથૉન માટે પોતાને આ રીતે કરો તૈયાર
ફાઈલ તસવીર
મૅરથૉન માટે પોતાને આ રીતે કરો તૈયાર
બેઝ માઇલેજથી શરૂઆત કરો. પછી અનુકૂળતા પ્રમાણે દર અઠવાડિયે વધારો. તમારા માઇલેજમાં 10 ટકાથી વધુ વધારો ન કરવો.
ફાઈલ તસવીર
મૅરથૉન માટે પોતાને આ રીતે કરો તૈયાર
ધ્યાન રાખો કે પ્રેક્ટિસ વધારવાથી તમારા શરીરને વધેલા વર્કલોડની તાણ ન પડે.
ફાઈલ તસવીર
મૅરથૉન માટે પોતાને આ રીતે કરો તૈયાર
તમારી દિનચર્યામાં સાઇકલિંગ, સ્વિમિંગ અથવા સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ જેવી ક્રોસ-ટ્રેનિંગ પ્રવૃત્તિઓ સામેલ કરો.
ફાઈલ તસવીર
મૅરથૉન માટે પોતાને આ રીતે કરો તૈયાર
ફક્ત માઇલ પૂરા કરવાને બદલે તમારા રનની ગુણવત્તા પર ધ્યાન આપો. તમારી ઝડપ સુધારવા પ્રયત્ન કરો.
ફાઈલ તસવીર
મૅરથૉન માટે પોતાને આ રીતે કરો તૈયાર
જ્યારે માઇલેજ વધારો છો તો એમાં સતત થોડો વધારો કરવો જ જોઈએ.
ફાઈલ તસવીર
કાનમાં થતાં ઇન્ફેકશનથી બચો આ રીતે