આ અભિનેત્રીઓના બ્રાઈડલ લૂક છે ખૂબસુરત
ફાઈલ તસવીર
આ અભિનેત્રીઓના બ્રાઈડલ લૂક છે ખૂબસુરત
કિયારા અડવાણીનો તેના લગ્નમાં જે ઉત્સાહ હતો તેવો જ તેણે કરેલી જાહેરાતમાં પણ નજરે ચઢ્યો છે
ફાઈલ તસવીર
આ અભિનેત્રીઓના બ્રાઈડલ લૂક છે ખૂબસુરત
મોડર્ન દુલ્હન કેવી હોય છે તે દર્શાવતી આલિયા ભટ્ટ હંમેશા કપડાની બ્રાન્ડની જાહેરાતમાં સુંદર દેખાય છે.
ફાઈલ તસવીર
આ અભિનેત્રીઓના બ્રાઈડલ લૂક છે ખૂબસુરત
શ્રદ્ધા કપૂર પણ એક જાહેરાતમાં દુલ્હન તરીકે ખૂબસુરત જણાતી હતી.
ફાઈલ તસવીર
આ અભિનેત્રીઓના બ્રાઈડલ લૂક છે ખૂબસુરત
જ્યારે કેટરિના કૈફ એક દુલ્હન તરીકે અમિતાભ સાથે પિતા-પુત્રીની તરીકે જાહેરાતમાં આવી એ બેસ્ટ લૂક હતો.
ફાઈલ તસવીર
આ અભિનેત્રીઓના બ્રાઈડલ લૂક છે ખૂબસુરત
કનિકા કપૂરે તેના પરંપરાગત પોશાકમાં બ્રાઇડ લુક આપ્યો હતો.
ફાઈલ તસવીર
ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા એક્ટર્સ