?>

ઓનલાઈન જ્વેલેરી ખરીદતાં રાખો આ ધ્યાન

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Aug 21, 2023

ઓનલાઈન જ્વેલેરી ખરીદતાં રાખો આ ધ્યાન

ઓનલાઈન ફ્રોડથી બચવા માટે ઓનલાઈન જ્વેલરી ખરીદી વખતે સાવચેતી માટેની ટિપ્સ આપવામાં આવતી હોય છે તે પાળવી જોઈએ.

ફાઈલ તસવીર

ઓનલાઈન જ્વેલેરી ખરીદતાં રાખો આ ધ્યાન

સર્ટિફિકેટ્સ ઓફ ઑથેનસીટી એટલે કે ડાયમંડ ગ્રેડિંગ રિપોર્ટ્સ અથવા મેટલ સર્ટિફિકેટ્સ ચકાસી લેવા જોઈએ.

ફાઈલ તસવીર

ઓનલાઈન જ્વેલેરી ખરીદતાં રાખો આ ધ્યાન

વિક્રેતા તમને વાજબી રીતે જ્વેલેરી આપે છે કે નહીં તેની ખાતરી કરી લો, અથવા તો રિટર્ન કરવાની મંજૂરી પણ લઈ લો.

તમને આ પણ ગમશે

મચ્છર મારનારી ટ્રેનને લીલી ઝંડી

કોણ છે ઈન્ડિયન સ્પાઇડર મેન?

ઓનલાઈન જ્વેલેરી ખરીદતાં રાખો આ ધ્યાન

જે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ખરીદો છો તેની લોકપ્રિયતા કેટલી છે તે જુઓ સાથે જ અન્ય ગ્રાહકોના રિવ્યુ વાંચી લો.

ઓનલાઈન જ્વેલેરી ખરીદતાં રાખો આ ધ્યાન

ક્રેડિટ કાર્ડ્સ જેવા વિશ્વસનીયતા ધરાવતા પેમેન્ટ ગેટવે દ્વારા જ ચુકવણી કરો.

ફાઈલ તસવીર

સોનમના પુત્ર વાયુની આ તસવીરો જોઈ છે?

Follow Us on :-