?>

સોનમના પુત્ર વાયુની આ તસવીરો જોઈ છે?

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Aug 21, 2023

સોનમ કપૂર અને આનંદ આહુજાએ 20 ઓગસ્ટ, 2022ના રોજ વાયુ કપૂર આહુજાનું સ્વાગત કર્યું હતું

ઈન્સ્ટાગ્રામ

સોનમ કપૂર તેના પુત્રને ગળે લગાડી તેના પર વ્હાલ વરસાવી રહી છે.

ઈન્સ્ટાગ્રામ

દીકરા વાયુ સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતી સોનમ કપૂર

ઈન્સ્ટાગ્રામ

મુંબઈમાં અનિલ કપૂરના ઘરે આયોજિત વાયુના નામકરણ સમારોહમાં આ સુંદર તસવીર ક્લિક કરવામાં આવી હતી.

ઈન્સ્ટાગ્રામ

આ ક્યુટ ફેમિલિ જોઈને કોઈને પણ પ્રેમ આવી જાય તેમના પર.

ઈન્સ્ટાગ્રામ

આ તસવીરમાં વાયુના ચહેરાની ઝલક જોવા મળે છે.

ઈન્સ્ટાગ્રામ

આ વર્ષે સોનમ કપૂરે પોતાનો જન્મદિવસ પુત્ર વાયુ સાથે સમય વિતાવવીને પસાર કર્યો હતો.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

જ્યારે માધુરીને કરવો પડ્યો વિવાદનો સામનો

ઐશ્વર્યા કેવી રીતે શાંત કરે છે અભિષેકને?

વાયુ અને તેની મમ્મા સોનમ કપૂર મેચિંગ સફેદ આઉટફિટમાં સુંદર દેખાઈ રહ્યાં છે.

ઈન્સ્ટાગ્રામ

પુત્રને ભેટીને પ્રેમ વરસાવતા માતા-પિતા સોનમ કપૂર અને આનંદ અહુજા

ઈન્સ્ટાગ્રામ

જ્યારે માધુરીને કરવો પડ્યો વિવાદનો સામનો

Follow Us on :-