સુકાઈ ગયેલા લીંબુનો આમ કરો ઉપયોગ
આઈસ્ટોક
સુકાઈ ગયેલા લીંબુનો આમ કરો ઉપયોગ
સુકાયેલ લીંબુ અને મીઠાંના પાણી વડે વાસણો પણ સાફ કરી શકાય છે.
આઈસ્ટોક
સુકાઈ ગયેલા લીંબુનો આમ કરો ઉપયોગ
સુકાયેલ લીંબુ તમે મિક્સરમાં ફેરવો તો મિક્સરનું વાસણ સાફ થશે અને બ્લેડની ધાર થવામાં મદદ થાય છે.
આઈસ્ટોક
સુકાઈ ગયેલા લીંબુનો આમ કરો ઉપયોગ
સુકાયેલ લીંબુ અને મીઠું પાણીમાં ઉકાળી લો. આ પાણીથી તમે કિચન ટાઇલ્સ અને સિંક સાફ કરી શકો છો.
આઈસ્ટોક
સુકાઈ ગયેલા લીંબુનો આમ કરો ઉપયોગ
ચોપિંગ બોર્ડને સાફ કરવા સુકાયેલ લીંબુ કાપીને તેની પર મીઠું લગાડો અને બોર્ડ પર ઘસો.
આઈસ્ટોક
સુકાઈ ગયેલા લીંબુનો આમ કરો ઉપયોગ
સુકાયેલ લીંબુ જો કૂકરમાં મૂકવામાં આવે તો કુકર કાળું પડતું નથી.
આઈસ્ટોક
ઉંદરોને માર્યા વગર ભગાડવાના નુસખા