?>

ઉંદરોને માર્યા વગર ભગાડવાના નુસખા

આઈસ્ટોક

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Jul 09, 2023

ઉંદરોને માર્યા વગર ભગાડવાના નુસખા

ઘરના દરવાજા પાસે કે ઓટલા પાસે ખૂણામાં થોડું મરચું ભભરાવી રાખવું. તેનાથી ઉંદર આવતા નથી.

આઈસ્ટોક

ઉંદરોને માર્યા વગર ભગાડવાના નુસખા

એક ગ્લાસ પાણીમાં વાટેલું લસણ નાખો. એ બરાબર મિક્સ કરી ઉંદર જ્યાંથી આવતા હોય ત્યાં છાંટો.

આઈસ્ટોક

ઉંદરોને માર્યા વગર ભગાડવાના નુસખા

ઘરમાં ખૂણે-ખાંચરે કાંદાનો રસ કે કાંદા કાપીને મૂકો જેની વાસથી ઉંદર આવશે નહીં.

આઈસ્ટોક

તમને આ પણ ગમશે

ચોમાસામાં હવે ઘરની ભીંતો નહીં ફૂગે

તુલસીનો છોડ શા માટે સુકાઈ જાય છે?

ઉંદરોને માર્યા વગર ભગાડવાના નુસખા

ચાર-પાંચ લવિંગ એક નરમ કપડાંમાં બાંધો. જેને ઉંદરના દર પાસે જઈને મૂકી આવો.

આઈસ્ટોક

ઉંદરોને માર્યા વગર ભગાડવાના નુસખા

બજારમાં વિવિધ ઝેરી ઔષધો મળે છે પણ આ ઘરગથ્થુ ઉપાયોથી સરળતાથી ઉંદર ભાગી જાય છે.

આઈસ્ટોક

જાહ્નવી કપૂરના ક્લાસી બ્લેક આઉટફિટ્સ

Follow Us on :-