ચકલીઓ ગમે છે, આ રીતે લો સંભાળ
ફાઈલ તસવીર
ચકલીઓ ગમે છે, આ રીતે લો સંભાળ
હાલ ચકલીઓ બહુ દેખાતી નથી, પણ તેઓ અદૃશ્ય નથી થઈ. તેઓને અન્ય સારી જગ્યાઓ મળી રહી છે.
ફાઈલ તસવીર
ચકલીઓ ગમે છે, આ રીતે લો સંભાળ
ચકલીઓ માટે ફળોની છાલ જે તમે ખાતા ન હોવ તેને બારી પાસે એક પ્લેટમાં રાખો.
ફાઈલ તસવીર
ચકલીઓ ગમે છે, આ રીતે લો સંભાળ
ખોરાક મહત્વપૂર્ણ છે પરંતુ તેમને પીવા માટે પાણીનો બાઉલ રાખવાનું ભૂલશો નહીં.
ફાઈલ તસવીર
ચકલીઓ ગમે છે, આ રીતે લો સંભાળ
સરળતાથી ઉપલબ્ધ થાય તે સામગ્રીમાંથી પંખીઘર બનાવીને ચકલીઓને ખુશ કરી શકાય છે.
ફાઈલ તસવીર
ચકલીઓ ગમે છે, આ રીતે લો સંભાળ
બિલાડીઓ આવતી હોય એવી જગ્યાએ ચકલીઓની સંભાળ રાખો. કારણ કે તેઓ પક્ષીઓના સૌથી મોટા શિકારી છે.
ફાઈલ તસવીર
ભાજપે મુંબઈમાં શરૂ કરી સહી ઝૂંબેશ