હેડકીને ઝટ કરો બંધ, આ રહ્યા ઉપાય
આઈસ્ટોક
હેડકીને ઝટ કરો બંધ, આ રહ્યા ઉપાય
ગરદનની માલિશ કરો. ગરદનમાં કૈરોટિડ ધમની હોય છે. એની ડાબી અને જમણી બાજુ માલિશ કરો.
આઈસ્ટોક
હેડકીને ઝટ કરો બંધ, આ રહ્યા ઉપાય
હાથને નાક અને મોં પર રાખવાનો પ્રયત્ન કરો. મોં વડે વધુ શ્વાસ લેવાનો પ્રયાસ કરો.
આઈસ્ટોક
હેડકીને ઝટ કરો બંધ, આ રહ્યા ઉપાય
લાંબો શ્વાસ લો. શ્વાસને રોકવાનો પ્રયત્ન કરો. ડાયાફ્રામ રીલિઝ થતા જ હેડકી બંધ થશે.
આઈસ્ટોક
હેડકીને ઝટ કરો બંધ, આ રહ્યા ઉપાય
હેડકી આવે ત્યારે જીભ બહાર કાઢો. જેથી તમે વધુ સારી રીતે શ્વાસ લઈ શકશો.
આઈસ્ટોક
હેડકીને ઝટ કરો બંધ, આ રહ્યા ઉપાય
એકધારા 9-10 ઘૂંટડા પાણી પી જાઓ.
આઈસ્ટોક
ઊલટું ચાલવાનું રાખો, થશે આ લાભ