?>

ઊલટું ચાલવાનું રાખો, થશે આ લાભ

આઈસ્ટોક

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Jul 02, 2023

ઊલટું ચાલવાનું રાખો, થશે આ લાભ

ઊલટું ચાલવાથી માનસિક સંતુલન જળવાય છે. આમ કરવાથી મગજ પર વધુ તાણ આવતાં એકાગ્રતા પણ વધે છે, મગજ સ્વસ્થ રહે છે.

આઈસ્ટોક

ઊલટું ચાલવાનું રાખો, થશે આ લાભ

ઊલટું ચાલવાથી માનસિક સ્વાસ્થ્યને લાભ થાય છે. મગજ વધુ કાર્યક્ષમ બને છે.

આઈસ્ટોક

ઊલટું ચાલવાનું રાખો, થશે આ લાભ

ઊલટું ચાલવાથી પગ પાછળની તરફ વળે છે. જેથી પગ પર વધુ જોર પડતું નથી. બીજી દિશામાં ચાલવાથી માંસપેશીઓ મજબૂત થાય છે.

આઈસ્ટોક

તમને આ પણ ગમશે

નસકોરાથી હેરાન છો? કરો આ ઉપાય

ગોળનો ઉપયોગ કરીને ચહેરાને આ રીતે ચમકાવો

ઊલટું ચાલવાનું રાખો, થશે આ લાભ

રોજ 20-30 મિનિટ ઊલટું ચાલવાથી ઘૂંટણનું દર્દ દૂર થાય છે.

આઈસ્ટોક

ઊલટું ચાલવાનું રાખો, થશે આ લાભ

રોજ 20-30 મિનિટ આમ ચાલવાથી કમરનું દર્દ, લોઅર બેક પેન દૂર થાય છે.

આઈસ્ટોક

નસકોરાથી હેરાન છો? કરો આ ઉપાય

Follow Us on :-