?>

ભારતી અને હર્ષ કેવી રીતે પડ્યા પ્રેમમાં

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jul 03, 2023

લોકોને ખડખડાટ હસાવતી કૉમેડિયન ભારતી સિંહનો આજે જન્મદિવસ છે. આ અવસર પર આપણે તેની લવ સ્ટોરી વિશે જાણીએ.

કોમેડિયન ભારતીએ હર્ષ લિમ્બાચીયા સાથે લગ્ન કર્યા છે અને આ લગ્નથી તેને એક સુંદર બાળક છે.

ઈન્સ્ટાગ્રામ

હર્ષ લિમ્બાચિયા અને ભારતી સિંહની પહેલી મુલાકાત કોમેડી સર્કસના સેટ પર થઈ હતી. આમાં ભારતી સ્પર્ધક હતી અને હર્ષ લિમ્બાચિયા સ્ક્રિપ્ટ રાઈટર તરીકે કામ કરતો હતો.

હર્ષનું કામ બહુ સારું નહોતું ચાલતું અને તે જે સ્પર્ધકો માટે તે સ્ક્રિપ્ટ લખતો હતો તે શોમાંથી બહાર થઈ જતો હતો.

ઈન્સ્ટાગ્રામ

ભારતીને કંઈક નવું કામ જોઈતું હતું. આ તેની કારકિર્દીની પણ શરૂઆત હતી. આવી સ્થિતિમાં બંનેએ એકબીજા સાથે સહયોગ કરવાનું નક્કી કર્યું.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

આ સેલેબ્સના ઘરે થઈ ચૂકી છે ચોરી

અસિત મોદી સામે મુંબઈ પોલીસે નોંધ્યો કેસ

હર્ષે ભારતી માટે સ્ક્રિપ્ટ લખી અને તે શૉમાંથી એલિમિન્ટ થઈ ગઈ. ત્યાર બાદ ભારતીએ હર્ષ પાસેથી સ્ક્રિપ્ટ લખાવવાનું શરૂ કર્યુ.

ઈન્સ્ટાગ્રામ

સાથે કામ કરતા કરતા ક્યારે બંને દિલ મળી ગયા તેમને પણ ખબર ના પડી અને વાત લગ્ન સુધી પહોંચી ગઈ.

ઈન્સ્ટાગ્રામ

હેડકીને ઝટ કરો બંધ, આ રહ્યા ઉપાય

Follow Us on :-