પાર્ટનર અસલામતી અનુભવે છે? ઓળખો આ રીતે
ફાઈલ તસવીર
પાર્ટનર અસલામતી અનુભવે છે? ઓળખો આ રીતે
તમે જ્યારે પાર્ટનરને કોઈ પ્રતિક્રિયા આપો છો અને જો એમાં કોઈ ઈર્ષ્યા અથવા માલિકીપણાનો ભાવ દેખાય તો એ અસલામતી હોય શકે.
ફાઈલ તસવીર
પાર્ટનર અસલામતી અનુભવે છે? ઓળખો આ રીતે
ખાતરીની અતિશય જરૂરિયાત જો દેખાય તો એ પણ અસલામતીનું જ ચિન્હ છે.
ફાઈલ તસવીર
પાર્ટનર અસલામતી અનુભવે છે? ઓળખો આ રીતે
સંભવિત પરિણામ ટાળવા માટે જ્યારે પાર્ટનર વધુ પડતી નિર્ભરતા રાખે તો એપણ એક નિશાની હોય શકે.
ફાઈલ તસવીર
પાર્ટનર અસલામતી અનુભવે છે? ઓળખો આ રીતે
જો જીવનસાથી સતત સ્વ-અવમૂલ્યન અથવા નકારાત્મક વાતો કરે તો એ પણ તેમની અસુરક્ષાનું સ્પષ્ટ સૂચક હોઈ શકે છે.
ફાઈલ તસવીર
પાર્ટનર અસલામતી અનુભવે છે? ઓળખો આ રીતે
દેખાવ, સફળતા કે સંબંધોને લઈ તમારું પાર્ટનર જો સતત અન્ય લોકો સાથે સરખામણી કરે તો એ બીજી નિશાની છે.
ફાઈલ તસવીર
બંને શિવસેનાની દશેરા રેલીમાં ઉમટી ભીડ