?>

બંને શિવસેનાની દશેરા રેલીમાં ઉમટી ભીડ

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Oct 25, 2023

બંને શિવસેનાની દશેરા રેલીમાં ઉમટી ભીડ

જેમ જેમ દશેરાની ઉજવણી નજીક આવે છે તેમ તેમ મુંબઈમાં શિવસેનાની વાર્ષિક રેલીઓની તૈયારી શરૂ થાય છે.

ફાઈલ તસવીર

બંને શિવસેનાની દશેરા રેલીમાં ઉમટી ભીડ

સીએમ શિંદે અને ઉદ્ધવ ઠાકરે સમાંતર રેલીઓનું આયોજન કરતા હોવાથી વિવાદનું કેન્દ્રબિંદુ બની ગયેલા બે પ્રતિષ્ઠિત સ્થળો પર હજારો લોકો હાજર થયા હતા.

ફાઈલ તસવીર

બંને શિવસેનાની દશેરા રેલીમાં ઉમટી ભીડ

લોકસભાની ચૂંટણીઓ અને બાકી રહેલી નાગરિક ચૂંટણીઓ સાથે બંને જૂથોએ મુંબઈ શહેરમાં રાજકીય તાકાતના પ્રદર્શન માટે કાલે કમર કસી હતી.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

દિલ્હીની હવામાં ભળ્યું ઝેર

CM શિંદેએ દશેરા રેલીનો વીડિયો કર્યો શૅર

બંને શિવસેનાની દશેરા રેલીમાં ઉમટી ભીડ

મહારાષ્ટ્રના સીએમ શિંદેએ વાર્ષિક દશેરા રેલીને આઝાદ મેદાનમાં તો ઉદ્ધવ ઠાકરેએ શિવાજી પાર્ક ખાતે રેલી સંબોધી હતી.

ફાઈલ તસવીર

બંને શિવસેનાની દશેરા રેલીમાં ઉમટી ભીડ

શિવસેના (UBT) સમર્થકો પોસ્ટરો સાથે શિવાજી પાર્ક પહોંચ્યા હતા જેમાં શિંદે જૂથની નિંદા કરવામાં આવી હતી અને તેમને દેશદ્રોહી તરીકે લેબલ કરવામાં આવ્યા હતા.

ફાઈલ તસવીર

કેમ થાય છે સુગર ક્રેવિંગ, જાણો કારણ

Follow Us on :-