ન્યુટ્રિશન માટે કયો આહાર છે બેસ્ટ?
ફાઈલ તસવીર
ન્યુટ્રિશન માટે કયો આહાર છે બેસ્ટ?
સ્વસ્થ આહાર માટે ભારે ખર્ચો કરવાની જરૂર નથી. કઠોળ, દાળ, ચોખા, ઓટ્સ, ઇંડા, ફળો અને શાકભાજી વગેરેનો પણ લઈ શકાય છે.
ફાઈલ તસવીર
ન્યુટ્રિશન માટે કયો આહાર છે બેસ્ટ?
ઘણા ચરબીયુક્ત પદાર્થ ખાતા નથી પણ બદામ, ઓલિવ ઑઈલ વગેરે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
ફાઈલ તસવીર
ન્યુટ્રિશન માટે કયો આહાર છે બેસ્ટ?
ભોજન ક્યારેય ટાળવું નહીં. જો સરખું ન ખાઈએ તો ચયાપચયની ક્રિયા ધીમી પડે છે. જેનાથી વજન ઓછું કરવામાં અડચણ આવે છે.
ફાઈલ તસવીર
ન્યુટ્રિશન માટે કયો આહાર છે બેસ્ટ?
વનસ્પતિ-આધારિત પ્રોટીન પદાર્થો પણ તંદુરસ્ત આહારનો ભાગ હોઈ જ શકે.
ફાઈલ તસવીર
ન્યુટ્રિશન માટે કયો આહાર છે બેસ્ટ?
જ્યારે ગોળ અને મધ વગેરે રિફાઈન્ડ સુગર કરતાં આરોગ્યપ્રદ વિકલ્પો છે, તેમ છતાં તે મર્યાદિત લેવા જોઈએ.
ફાઈલ તસવીર
બૉલિવૂડ કપલની CM શિંદે સાથે દહીં હાંડી