આ દેશોમાં Gay-Lesbian સબંધોને મળે છે સજા
આઇસ્ટૉક
દુનિયામાં આજે પણ ઘણા એવા દેશ છે જ્યાં LGBT કમ્યુનિટીને માન્યતા નથી મળી. લોકો તેમનો સ્વીકાર કરતા નથી.
આઇસ્ટૉક
જે દેશોમાં આ સંબંધો માન્ય નથી ત્યાં જો કોઈ વ્યક્તિ સમલૈગિંક સંબંધો બાંધે તો તેમને આકારી સજા જેમકે મોત કે આજીવન કેદની સજા આપવામાં આવે છે.
આઇસ્ટૉક
પાકિસ્તાન, અફઘાનિસ્તાન, અરબ, કતાર, ઈરાન અને યુગાંડામાં સમલૈગિંક સંબંધોને માન્યતા નથી. સમલૈગિંક લગ્ન અહીં પાપ માનવામાં આવે છે.
આઇસ્ટૉક
પાકિસ્તાન, અફઘાનિસ્તાન, અરબ, કતર અને ઈરાનમાં સમલૈગિંક સંબંધોની સજા આજીવન કેદ કે મોત છે.
આઇસ્ટૉક
ઈરાનમાં આજની તારીખમાં પણ ટ્રાન્સજેન્ડર સમુદાય સાથે ભેદભાવ થાય છે. ગે લોકોને જાહેરમાં ફાંસી આપવામાં આવે છે.
આઇસ્ટૉક
કાકડીથી ટેનિંગ જ નહિ પિંપલ્સ પણ થશે દૂર