જાણો છો ઈમોજીની આ રહસ્યમય વાતો?
વૉટ્સએપ
જાણો છો ઈમોજીની આ રહસ્યમય વાતો?
સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના ઈમોજી જોવા મળે છે. સ્માઇલી, સેડ, એંગ્રી અને હસતાં ઈમોજીનો વધું ઉપયોગ કરવામાં આવે છે.
વૉટ્સએપ
જાણો છો ઈમોજીની આ રહસ્યમય વાતો?
ઈમોજીનો રંગ વ્યક્તિના સ્કીન ટોન સાથે મળતો આવતો હોવાથી કદાચ એ પીળા રંગના હોય છે.
વૉટ્સએપ
જાણો છો ઈમોજીની આ રહસ્યમય વાતો?
દરવર્ષે વર્લ્ડ ઈમોજી દિવસ 17 જુલાઇના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે અનેક ઇમોજી ઇવેન્ટ્સ કરવામાં આવે છે.
વૉટ્સએપ
જાણો છો ઈમોજીની આ રહસ્યમય વાતો?
એક રિસર્ચ મુજબ સ્ત્રીઓ હસતાં ઈમોજી વધુ વાપરે છે અને પુરુષો ભય સૂચક ઈમોજીનો ઉપયોગ કરે છે.
વૉટ્સએપ
જાણો છો ઈમોજીની આ રહસ્યમય વાતો?
પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ 16 ટકા વધારે ઈમોજીનો ઉપયોગ કરતી હોય છે.
વૉટ્સએપ
વિકીએ કેટના બર્થડે પર શું કર્યુ ખાસ?