વિકીએ કેટના બર્થડે પર શું કર્યુ ખાસ?
ઈન્સ્ટાગ્રામ
કેટરિના કૈફના બર્થડે પર ફરી પતિ વિકી કૌશલે પ્રેમ વરસાવ્યો છે. પત્નીના જન્મદિવસ પર રૉમેન્ટિક ફોટો શેર કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
ઈન્સ્ટાગ્રામ
વિકી કૌશલે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી `માય લવ` ના ઉલ્લેખ સાથે કેટને ખાસ શબ્દોમાં જન્મદિવસની શુભકામના પાઠવી,
ઈન્સ્ટાગ્રામ
વિકીએ પોસ્ટ કરેલા ફોટોમાં બંને ચહેરા હસતા જોવા મળી રહ્યાં છે અને કપલ ખુબ જ સુંદર લાગી રહ્યું છે.
ઈન્સ્ટાગ્રામ
પત્ની પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા વિકીએ કહ્યું કે તમારા જાદુમાં જ રોજ રહીએછીએ.
ઈન્સ્ટાગ્રામ
વિકી અને કેટરિનાના દરેક ફોટો ચાહકોનું દિલ જીતી લે છે. ત્યારે હવે કપલના નવા ફોટો પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યાં છે.
ઈન્સ્ટાગ્રામ
નોંધનીય છે કે વિકી અને કેટરિનાએ 9 ડિસેમ્બર, 2021ના રોજ રાજસ્થાનમાં લગ્ન કર્યા હતાં.
ઈન્સ્ટાગ્રામ
પેઇનકિલર્સ લેવાના આ નુકસાન જાણો છો?