આંખને ઇજા થઈ છે? ઝટ કરો આટલું કામ
ફાઈલ તસવીર
આંખને ઇજા થઈ છે? ઝટ કરો આટલું કામ
જે આંખને નુકસાન થયું હોય તેને અડવું નહીં કે ચોળવી નહીં.
ફાઈલ તસવીર
આંખને ઇજા થઈ છે? ઝટ કરો આટલું કામ
જો આંખમાં કંઈ કણ દેખાય છે, તો તેને હળવા હાથે સ્વચ્છ પાણીથી ધોઈ લો. નળના પાણીનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે તેનાથી આંખમાં બળતરા થઈ શકે છે.
ફાઈલ તસવીર
આંખને ઇજા થઈ છે? ઝટ કરો આટલું કામ
જે આંખને ઇજા થી હોય તેને સ્વચ્છ, નરમ, સુતરાઉ કાપડથી ઢાંકો.
ફાઈલ તસવીર
આંખને ઇજા થઈ છે? ઝટ કરો આટલું કામ
તબીબી સહાય લેવામાં વિલંબ કરશો નહીં. જો સારવાર ન કરવામાં આવે તો નાની ઇજાઓ પણ ગંભીર થઈ શકે છે.
ફાઈલ તસવીર
આંખને ઇજા થઈ છે? ઝટ કરો આટલું કામ
આંખને નુકસાન થાય ત્યારે શક્ય હોય તેટલું શાંત રહેવું. ગભરાટ પરિસ્થિતિને વધુ ગંભીર કરી શકે છે.
ફાઈલ તસવીર
BMCએ મુંબઈમાં હવે ધૂળ દૂર કરવા લીધા પગલા