BMCએ મુંબઈમાં હવે ધૂળ દૂર કરવા લીધા પગલા
Midday
અંતિમ ધૂળ શમન માર્ગદર્શિકા જારી કર્યા પછી, BMCની વૉર્ડ ઑફિસોએ સમય બગાડ્યો નહીં અને સૂચના સાથે નિયમોનો અમલ શરૂ કર્યો.
BMC કામદારો બોરીવલીના લિંક રોડ પર ફૂટપાથ પર પાણી રેડતા જોવા મળ્યા હતા.
ગુરુવારે સમીર એપ મુજબ મુંબઈનો ઍર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ‘મધ્યમ’ શ્રેણીમાં હોવાનું નોંધાયું હતું.
ડેટા મુજબ ચેમ્બુર, કોલાબા, ખેરવાઈ, મુલુંડ અને સાયન વિસ્તારમાં 2 નવેમ્બરના રોજ AQI સાથે અનુક્રમે 220, 223, 218, 234 અને 219 પર `નબળી` હવાની ગુણવત્તા નોંધાઈ હતી.
શૂન્ય અને 50ની વચ્ચેનો AQI `સારો`, 51 અને 100 `સંતોષકારક`, 101 અને 200 `મધ્યમ`, 201 અને 300 `નબળી`, 301-400 `ખૂબ જ નબળી` અને 401-500 `ગંભીર` ગણવામાં આવે છે.
રૅપિડ ફાયર વિથ રજત સ્વાની