?>

પેટ્સને ડિહાઈડ્રેશન થવાની આ છે નિશાનીઓ

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Jul 15, 2023

પેટ્સને ડિહાઈડ્રેશન થવાની આ છે નિશાનીઓ

પાલતું પ્રાણીઓમાં જોવા મળતી ડિહાઇડ્રેશનની સમસ્યા એ ચિંતાનો વિષય છે. જે પાલતુ પ્રાણીઓની સુખાકારી પર ખરાબ અસર કરી શકે છે.

ફાઈલ તસવીર

પેટ્સને ડિહાઈડ્રેશન થવાની આ છે નિશાનીઓ

તમારા પાલતુ પ્રાણીના પેઢાં તપાસો. જો તે ભીનાને બદલે શુષ્ક અને ચીકણા દેખાય તો તે ડિહાઈડ્રેશનની નિશાની હોઈ શકે.

ફાઈલ તસવીર

પેટ્સને ડિહાઈડ્રેશન થવાની આ છે નિશાનીઓ

ડિહાઇડ્રેશનને પાલતું પ્રાણીઓની આંખો અંદર જતી રહેલી અથવા નિસ્તેજ દેખાય છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

ફોન ભીંજાયો? ન કરશો આ ભૂલ

ચોમાસામાં AC વાપરતી વખતે આનું રાખો ધ્યાન

પેટ્સને ડિહાઈડ્રેશન થવાની આ છે નિશાનીઓ

ડિહાઈડ્રેશનને કારણે પાળતુ પ્રાણીમાં ઊર્જાની અછત અને નબળાઈ જોવા મળે છે.

ફાઈલ તસવીર

પેટ્સને ડિહાઈડ્રેશન થવાની આ છે નિશાનીઓ

તમારા પેટ્સના પેશાબનું અવલોકન કરો. જો તે સામાન્ય કરતાં ઘાટું દેખાય તો તે ડિહાઈડ્રેશનની નિશાની હોઈ શકે.

ફાઈલ તસવીર

ચોખાના પાણીનો ઉપયોગ કરી દેખાઓ સુંદર

Follow Us on :-