મુંબઈમાં પાણીનું સંકટ ટળ્યું
Midday
મુંબઈમાં, શહેરને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં સામૂહિક પાણીનો સ્ટોક હવે 29.72 ટકા છે.
તાનસામાં પાણીનું સ્તર 56.09 ટકા છે. તો મોડક-સાગરમાં 53.72 ટકા પાણીનો સ્ટોક ઉપલબ્ધ છે
મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં સામૂહિક પાણીનો સ્ટોક હવે 4,30,096 મિલિયન લિટર છે.
મધ્ય વૈતરણામાં 42.40 ટકા, અપર વૈતરણામાં 6.71 ટકા, ભાતસામાં 22.92 ટકા, વિહારમાં 45.71 ટકા અને તુલસીમાં 64.41 ટકા ઉપયોગી જળસ્તર ઉપલબ્ધ છે.
આજે સવારે 10.12 વાગ્યે મુંબઈમાં લગભગ 3.93 મીટર ઊંચી ભરતી આવવાની ધારણા છે.
તમન્ના ભાટિયા બની કૉલેજ સ્ટુડન્ટ