?>

હાડકા નબળાં છે કે નહીં? આ રીતે ચકાસો

ફાઈલ તસવીર

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Aug 17, 2023

હાડકા નબળાં છે કે નહીં? આ રીતે ચકાસો

નબળા અને બરડ નખ પણ હાડકાં નબળા હોવાનો પણ સંકેત છે.

ફાઈલ તસવીર

હાડકા નબળાં છે કે નહીં? આ રીતે ચકાસો

દાંત તૂટી પડવા એ પણ જડબાના હાડકાં નબળા હોવાની નિશાની હોઈ શકે

ફાઈલ તસવીર

હાડકા નબળાં છે કે નહીં? આ રીતે ચકાસો

જે વ્યક્તિના નબળા હાડકાં હોય તેઓને થોડું વાગતાં જ ફ્રેક્ચર થઈ જાય છે. વળી તેઓને રિકવરી પણ જલ્દી થતી નથી.

તમને આ પણ ગમશે

ડિહાઇડ્રેશનથી બચવા કરો આટલું

કન્જક્ટિવાઈટિસથી બચવાના સરળ ઉપાય

હાડકા નબળાં છે કે નહીં? આ રીતે ચકાસો

જેને સતત અથવા તીવ્ર પીઠનો દુઃખાવો રહેતો હોય તે હાડકાં નબળા પડવાનો સંકેત હોઈ શકે.

ફાઈલ તસવીર

હાડકા નબળાં છે કે નહીં? આ રીતે ચકાસો

જેમ હાડકાં નબળા પડતાં જાય તેમ કરોડરજ્જુ સંકુચિત થાય છે જેને કારણે વ્યક્તિની લંબાઈ પણ ઓછી થાય છે.

ફાઈલ તસવીર

કાંચિપુરમ સાડીમાં અભિનેત્રીઓની અદાઓ!

Follow Us on :-