કાંચિપુરમ સાડીમાં અભિનેત્રીઓની અદાઓ!
ફાઈલ તસવીર
કાંચિપુરમ સાડીમાં અભિનેત્રીઓની અદાઓ!
હેમા માલિની પિન્ક સિલ્ક સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
ફાઈલ તસવીર
કાંચિપુરમ સાડીમાં અભિનેત્રીઓની અદાઓ!
ઐશ્વર્યા રાય બચ્ચને તેના લગ્ન માટે મોટેભાગે સિલ્કની સાડીઓ જ પસંદ કરી હતી.
ફાઈલ તસવીર
કાંચિપુરમ સાડીમાં અભિનેત્રીઓની અદાઓ!
વિદ્યા બાલન પાસે પણ અનેક સાડીઓનું કલેક્શન છે તે સિલ્કની સાડીઓ પહેરવા માટે જાણીતી છે.
ફાઈલ તસવીર
કાંચિપુરમ સાડીમાં અભિનેત્રીઓની અદાઓ!
પ્રજ્ઞા જયસ્વાલ પણ કાંચિપુરમ સાડીમાં જોવા મળે છે. સુંદર પિન્ક બ્લાઉઝ સાથે મિન્ટ ગ્રીન સાડી મનમોહક લાગી રહી છે.
ફાઈલ તસવીર
કાંચિપુરમ સાડીમાં અભિનેત્રીઓની અદાઓ!
રેખા પાસે અનેક સાડીઓનું કલેક્શન છે. ખાસ કરીને તેમાં કાંચિપુરમ સાડીઓ વધુ છે.
ફાઈલ તસવીર
પારસીઓએ કરી નવરોઝની ઉજવણી