ઘૂંટણની સર્જરી વિશે આ છે ગેરમાન્યતાઓ
ફાઈલ તસવીર
ઘૂંટણની સર્જરી વિશે આ છે ગેરમાન્યતાઓ
ઘણાંને એમ હોય છે કે આ સર્જરી ખૂબ પીડાદાયક હોય છે પણ, ઓડર્ન પેઈન મેનેજમેન્ટ તકનીકોને કારણે ઘૂંટણની રિપ્લેસમેન્ટ સર્જરીના દુખાવામાં ઘટાડો થયો છે.
ફાઈલ તસવીર
ઘૂંટણની સર્જરી વિશે આ છે ગેરમાન્યતાઓ
આ સર્જરી બાદ ઘૂંટણ વળશે નહીં આ પણ એક ગેરમાન્યતા છે. ઇમ્પ્લાન્ટ ડિઝાઇન અને સર્જિકલ તકનીકોને કારણે આવી કોઈ તકલીફ થતી નથી.
ફાઈલ તસવીર
ઘૂંટણની સર્જરી વિશે આ છે ગેરમાન્યતાઓ
ઘૂંટણની બદલી ટકાઉ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે જે 20-25 વર્ષ સુધી ચાલે છે. માટે ડરવાની કોઈ જરૂર નથી.
ફાઈલ તસવીર
ઘૂંટણની સર્જરી વિશે આ છે ગેરમાન્યતાઓ
આ સર્જરીને વય સાથે કોઈ સંબંધ નથી. વ્યક્તિગત સંજોગો અને દર્દની તીવ્રતા પર આધારિત હોય છે.
ફાઈલ તસવીર
ઘૂંટણની સર્જરી વિશે આ છે ગેરમાન્યતાઓ
આ સર્જરી મોટાભાગે સલામત છે. પીડામાં રાહત થાય છે.
ફાઈલ તસવીર
તમિલનાડુ થયું પાણી-પાણી