સ્ટ્રો વડે ન પીશો નાળિયેર પાણી, કેમકે...
પ્રતીકાત્મક તસવીર
સ્ટ્રો વડે ન પીશો નાળિયેર પાણી, કેમકે...
પ્લાસ્ટિકની સ્ટ્રો જે હાનિકારક રસાયણોની મદદથી બનાવવામાં આવે છે. ગરમીથી તેના રસાયણો બહાર આવે છે. માટે નારિયેળ પાણી પીતી વખતે આ રસાયણો શરીરમાં જઇ શકે છે.
પ્રતીકાત્મક તસવીર
સ્ટ્રો વડે ન પીશો નાળિયેર પાણી, કેમકે...
જેથી હાર્મોન સિસ્ટમ પર પણ ગંભીર પરિણામ થઈ શકે છે.
પ્રતીકાત્મક તસવીર
સ્ટ્રો વડે ન પીશો નાળિયેર પાણી, કેમકે...
સ્ટ્રોને મૂકી એમાંથી નાળિયેર પાણી ખેંચવામાં આવે છે જેને કારણે હોઠણે પણ નુકસાન થઇ શકે છે.
પ્રતીકાત્મક તસવીર
સ્ટ્રો વડે ન પીશો નાળિયેર પાણી, કેમકે...
ડાઈટેશિયન હંમેશા નાળિયેર પાણીને એક વાસણમાં કાઢીને જ પીવાનું સૂચવે છે.
પ્રતીકાત્મક તસવીર
સ્ટ્રો વડે ન પીશો નાળિયેર પાણી, કેમકે...
નાળિયેર પાણીને ગળીને જ આરોગવું જોઈએ. સીધું ન પીવું જોઈએ.
પ્રતીકાત્મક તસવીર
વૉટ્સઍપ પર એક ભૂલ અને ગયા 30 લાખ રૂપિયા