?>

મુંબઈમાં આજે પડશે હળવો વરસાદ

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Aug 23, 2023

મુંબઈમાં આજે પડશે હળવો વરસાદ

મંગળવારે મુંબઈ શહેરમાં 9.16 મીમી અને પૂર્વ પશ્ચિમ પરાંઓમાં અનુક્રમે 8.39 મીમી અને 5.55 મીમી વરસાદ નોંધાયો હતો.

ફાઈલ તસવીર

મુંબઈમાં આજે પડશે હળવો વરસાદ

આજે મુંબઈમાં લગભગ 3.62 મીટરની ઊંચી ભરતી થવાની ધારણા છે.

ફાઈલ તસવીર

મુંબઈમાં આજે પડશે હળવો વરસાદ

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા મુંબઈમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

તમને આ પણ ગમશે

પ્લાસ્ટિકની જગ્યાએ વાપરો આ

મુંબઈના તળાવોમાં છલોછલ ભરાયા

મુંબઈમાં આજે પડશે હળવો વરસાદ

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ જણાવ્યું હતું કે આજે મુંબઈ અને ઉપનગરોમાં વાદળછાયું આકાશ રહેશે.

ફાઈલ તસવીર

મુંબઈમાં આજે પડશે હળવો વરસાદ

મુંબઈમાં ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં 217 લેપ્ટોસ્પાયરોસિસના કેસ નોંધાયા છે.

ફાઈલ તસવીર

એક્ટિંગ પહેલા હોટેલમાં કામ કરતી હતી વાણી

Follow Us on :-