?>

એક્ટિંગ પહેલા હોટેલમાં કામ કરતી હતી વાણી

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Aug 23, 2023

વાણી કપૂરે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી.

ઈન્સ્ટાગ્રામ

તેણે વર્ષ 2013માં ફિલ્મ `શુદ્ધ દેશી રોમાન્સ`થી ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેની સાથે સુશાંત સિંહ રાજપૂત જોવા મળ્યો હતો.

ઈન્સ્ટાગ્રામ

વાણી કપૂર ન તો કોઈ ફિલ્મી બૅકગ્રાઉન્ડમાંથી આવે છે કે ન તો તેણે ક્યારેય થિયેટર કર્યું છે, પરંતુ તે હોટેલ કામ કરતી હતી.

ઈન્સ્ટાગ્રામ

પરંતુ નસીબે એવો વળાંક લીધો કે તે બૉલીવુડની ચમક સુધી પહોંચી ગઈ. તેની ફિલ્મોમાં આવવાની કહાની ખૂબ જ રસપ્રદ છે.

ઈન્સ્ટાગ્રામ

વાણી કપૂરે તેનું પ્રારંભિક શિક્ષણ દિલ્હીની માતા જયકૌર પબ્લિક સ્કૂલમાંથી કર્યું હતું. આ પછી તેણે વધુ અભ્યાસ માટે ઈન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

સોનમના પુત્ર વાયુની આ તસવીરો જોઈ છે?

જ્યારે માધુરીને કરવો પડ્યો વિવાદનો સામનો

અહીંથી તેણે પર્યટનમાં સ્નાતકની ડિગ્રી મેળવી.અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે જયપુરની ઑબેરોય હોટલમાં ઈન્ટર્નશિપ કરી.

ઈન્સ્ટાગ્રામ

આ પછી તેણે ITC હોટેલમાં કામ કરવાનું શરૂ કર્યું. અહીંથી જ તેને ફિલ્મોમાં કામ કરવાનો શોખ જાગ્યો.

ઈન્સ્ટાગ્રામ

ભાઈ માટે પસંદ કરો પરફેક્ટ રાખડી

Follow Us on :-