આ ફળોના જ્યુસ બિમારીને આમંત્રણ આપે છે
આઈસ્ટોક
દરેક જ્યુસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોતુ નથી. કેટલાક ફળોના જ્યુસ પીવાનો મતલબ બિમારીનું આમંત્રણ આપવા જેવું છે.
આઈસ્ટોક
અનાનસનું જ્યુસ પીવાને બદલે તેને ફળ તરીકે ખાવું વધારે યોગ્ય છે.
આઈસ્ટોક
શેરડીના રસથી લોહીમાં શુગરનું પ્રમાણ વધી શકે છે.
આઈસ્ટોક
સંતરાનું જ્યુસ પીવા કરતાં તેને પણ ફળ તરીકે ખાવું વધારે ફાયદાકારક છે.
આઈસ્ટોક
સફરજનનું જ્યુસ તેના બીને કારણે શરીરને નુકસાન પહોંચાડી શકે છે.
આઈસ્ટોક
ઉનાળામાં જ્યુસ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકરક હોય છે. પરંતુ અમુક જ્યુસ પીવાથી શરીરને નુકસાન થઈ શકેે છે.
આઈસ્ટોક
નખના રંગ પરથી ખબર પડશે તમારું વ્યક્તિત્વ