ત્વચાની ચમક વધારવા લો આયુર્વેદનો સહારો
ફાઈલ તસવીર
ત્વચાની ચમક વધારવા લો આયુર્વેદનો સહારો
ઘરે જ ક્લીન્સર બનાવવા માટે ચણાનો લોટ લો તેમાં પાણી, દૂધ, મધ અથવા ગુલાબજળ મિક્સ કરી મિશ્રણ બનાવો.
ફાઈલ તસવીર
ત્વચાની ચમક વધારવા લો આયુર્વેદનો સહારો
આયુર્વેદિક ફેશિયલ ઑઈલ એ ત્વચાને પોષણ આપે છે. આ તેલ જડીબુટ્ટીઓમાંથી બનાવવામાં આવે છે, જે ત્વચાને તંદુરસ્ત રાખે છે.
ફાઈલ તસવીર
ત્વચાની ચમક વધારવા લો આયુર્વેદનો સહારો
આયુર્વેદિક ફેસ પેક ત્વચાની સફાઇ, એક્સ્ફોલિયેશન અને પોષણમાં મદદ કરે છે. મુલતાની માટી કેસર અને હળદર જેવા કુદરતી ઘટકો ત્વચાને કુદરતી ચમક આપે છે.
ફાઈલ તસવીર
ત્વચાની ચમક વધારવા લો આયુર્વેદનો સહારો
ત્વચા માટે આયુર્વેદમાં મસાજ અથવા અભ્યંગનો પણ ઉલ્લેખ છે. ગરમ તેલથી સંપૂર્ણ શરીરની મસાજ કરવાથી ત્વચાની ચમક વધે છે.
ફાઈલ તસવીર
ત્વચાની ચમક વધારવા લો આયુર્વેદનો સહારો
સંતુલિત અને સ્વસ્થ જીવનશૈલી અનુસરવી. તાજા ફળો, શાકભાજી અને આખા અનાજથી સમૃદ્ધ આહાર લેવો જોઈએ.
ફાઈલ તસવીર
ડોમ્બિવલીમાં 4 માળની ઇમારત ધરાશાયી