બોટ દુર્ઘટના બાદ સર્ચ ઓપરેશન
શાબાદ ખાન
બોટ દુર્ઘટના બાદ સર્ચ ઓપરેશન
ભારતીય નૌસેનાએ ગઇકાલે રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું નથી.
શાબાદ ખાન
બોટ દુર્ઘટના બાદ સર્ચ ઓપરેશન
આ દુર્ઘટનામાં હજી પણ બે વ્યક્તિઓ ગુમ છે.
શાબાદ ખાન
બોટ દુર્ઘટના બાદ સર્ચ ઓપરેશન
ભારતીય નૌકાદળે આ દુર્ઘટનાની તપાસ માટે `બોર્ડ ઑફ ઈન્ક્વાયરી`ની સ્થાપના કરી છે.
શાબાદ ખાન
બોટ દુર્ઘટના બાદ સર્ચ ઓપરેશન
નેવીએ જણાવ્યું હતું કે, "કેસના તથ્યો સ્થાપિત કરવા માટે અકસ્માતની તપાસ બોર્ડને આદેશ આપવામાં આવ્યો છે.
શાબાદ ખાન
બોટ દુર્ઘટના બાદ સર્ચ ઓપરેશન
કોલાબા પોલીસ સ્ટેશનમાં નેવી ક્રાફ્ટ ડ્રાઈવર વિરુદ્ધ કેસ નોંધાયા બાદ મુંબઈ પોલીસ દ્વારા પણ આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.
શાબાદ ખાન
અતરંગી ચીજોનાં ગાઉન પહેરીને ફૅશન