?>

બચપનમાં કેવા દેખાતા હતા આ સેલેબ્સ?

ફાઈલ તસવીર

Gujaratimidday
Entertainment News
By Dharmik Parmar
Published Aug 11, 2023

બચપનમાં કેવા દેખાતા હતા આ સેલેબ્સ?

દિપીકા પાદુકોણ નાની હતી ત્યારે તેના વાળ લાંબા હતા. તેના ડિંપલના સૌ દિવાના થઈ જતા.

ફાઈલ તસવીર

બચપનમાં કેવા દેખાતા હતા આ સેલેબ્સ?

રણવીર સિંહ બાળપણમાં પોતાના દાદા-દાદી સાથે રહેતો હતો. તેનો જન્મ મુંબઇમાં થયો હતો

ફાઈલ તસવીર

બચપનમાં કેવા દેખાતા હતા આ સેલેબ્સ?

અલિયા ભટ્ટ પણ બાળપણમાં ખૂબ ક્યૂટ દેખાતી હતી. નાની વયમાં જ તેણે એક્ટ્રેસ બનવાનું સપનું સેવ્યું હતું.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

કરીના કપૂરના ક્લાસિક વ્હાઇટ લૂક

અંકિતા લોખંડેનો રોમેન્ટિક અંદાજ

બચપનમાં કેવા દેખાતા હતા આ સેલેબ્સ?

રણવીર કપૂરને તો સ્કૂલ વખતે પ્રિન્સિપાલના હાથે ખૂબ માર પડેલો છે.

ફાઈલ તસવીર

બચપનમાં કેવા દેખાતા હતા આ સેલેબ્સ?

કેટરિના કૈફે તો 14 વર્ષની વયમાં જ બ્યુટી કોન્ટેસ્ટ જીતી લીધો હતો

ફાઈલ તસવીર

દિવ્યાંકા સાથે થઈ ચૂકી છે આ ખરાબ હરકત

Follow Us on :-