અનંતનાગમાં સતત ત્રીજા દિવસે આતંકી ઑપરેશન
ફાઈલ તસવીર
અનંતનાગમાં સતત ત્રીજા દિવસે આતંકી ઑપરેશન
ડ્રોન સર્વેલન્સના આધારે તે સ્થળ પર મોર્ટાર શેલ છોડવામાં આવ્યા છે. કારણકે ત્યાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની શંકા છે.
ફાઈલ તસવીર
અનંતનાગમાં સતત ત્રીજા દિવસે આતંકી ઑપરેશન
સુરક્ષા દળોએ આ વિસ્તારમાં ચુસ્ત કોર્ડન જાળવી રાખ્યું છે.
ફાઈલ તસવીર
અનંતનાગમાં સતત ત્રીજા દિવસે આતંકી ઑપરેશન
અનંતનાગ જિલ્લાના કોકરનાગના ગડોલ જંગલોમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષાદળોના ચાર જવાનો શહીદ થયા હતા
ફાઈલ તસવીર
અનંતનાગમાં સતત ત્રીજા દિવસે આતંકી ઑપરેશન
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ એન્કાઉન્ટરમાં અધિકારીઓના મોત પર શોક વ્યક્ત કર્યો હતો.
ફાઈલ તસવીર
અનંતનાગમાં સતત ત્રીજા દિવસે આતંકી ઑપરેશન
એક બીજી અથડામણમાં મંગળવારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરીના નારલા વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
ફાઈલ તસવીર
Bandra ફૅરમાં ભાવકોનો જમાવડો