Bandra ફૅરમાં ભાવકોનો જમાવડો
મિડ-ડે
બાંદ્રામાં માઉન્ટ મેરી બેસિલિકા ખાતે મધર મેરીની પ્રતિમાને માળાથી શણગારવામાં આવે છે અહીં ફૅર વખતે હજારો લોકો આવે છે
મિડ-ડે
દર વર્ષે, બાંદ્રા મેળો 8 સપ્ટેમ્બર પછીના પ્રથમ રવિવારે મુંબઈમાં માઉન્ટ મેરી ચર્ચની આસપાસ યોજાય છે.
મિડ-ડે
મેળાના બીજા દિવસે લોકો પોઈસર, ગોરેગાંવથી બસમાં બેસીને અહીં પ્રાર્થના કરવા આવે છે.
મિડ-ડે
આ ફૅરમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ સિવાય, બાન્દ્રા ફૅરમાં અન્ય ધર્મના લોકો પણ આવે છે અહીં પ્રાર્થના કરે છે અને સેલ્ફીઓ પણ લે છે.
મિડ-ડે
મુંબઈમાં માઉન્ટ મેરી બેસિલિકાની આસપાસ બાંદ્રા મેળો 17 સપ્ટેમ્બરે સમાપ્ત થશે.
મિડ-ડે
એન્જિનિયરિંગ છોડી અપનાવ્યો અભિનય