?>

ટીમ ઈન્ડિયાની વિજય પરેડ

આશિષ રાણે, ક્રિતી સુર્વે

Gujaratimidday
News
By Shilpa Bhanushali
Published Jul 04, 2024

તસવીરમાં હાર્દિક પંડ્યા ટી20 વર્લ્ડકપ ટ્રોફી હાથમાં પકડીને બસમાં બેઠેલો જોવા મળે છે.

આશિષ રાણે, ક્રિતી સુર્વે

ટીમ ઈન્ડિયાના સ્વાગત અને આગમન માટે મુંબઈમાં ટ્રાફિક નિયમો જાહેર કરવામાં આવ્યા હતા, વીડિયોમાં ટીમ ઈન્ડિયાનું આગમન જોઈ શકો છો.

આશિષ રાણે, ક્રિતી સુર્વે

ગુરુવારે અહીં મરીન ડ્રાઈવ ખાતે T20 વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમની વિજય પરેડની શરૂઆત વિલંબિત થઈ હતી

આશિષ રાણે, ક્રિતી સુર્વે

કારણ કે ટીમ સ્થાનિક સમય અનુસાર સાંજે 5:00 વાગ્યા પછી શહેરમાં આવી હતી

આશિષ રાણે, ક્રિતી સુર્વે

ટીમ ઈન્ડિયાની વિજય પરેડ પહેલા મરીન ડ્રાઈવ પર ચાહકો ભેગા થયા છે.

આશિષ રાણે, ક્રિતી સુર્વે

તમને આ પણ ગમશે

મુંબઈના જળાશયોમાં વધ્યું પાણી સ્તર

વૉટ્સઍપ પર એક ભૂલ અને ગયા 30 લાખ રૂપિયા

વાનખેડે સ્ટેડિયમ ચાહકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમણે ગયા શનિવારે ભારતીય ક્રિકેટ ટીમની ખિતાબ જીતની ઉજવણી કરવા માટે થોડી જ મિનિટોમાં સ્ટેન્ડ ભરી દીધા.

આશિષ રાણે, ક્રિતી સુર્વે

ટીમ ઈન્ડિયાની સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસ બંદોબસ્ત.

આશિષ રાણે, ક્રિતી સુર્વે

રાહુલ ગાંધીના નિવેદનથી સંસદમાં હોબાળો

Follow Us on :-