રાહુલ ગાંધીના નિવેદનથી સંસદમાં હોબાળો
Midday
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં સત્તાધારી ભાજપ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ ચોવીસ કલાક હિંસા અને નફરત ફેલાવે છે
લોકસભામાં સોમવારે રાહુલ ગાંધીની હિન્દુ સમુદાયને લગતી ટિપ્પણી પર હોબાળો થયો
ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, કૉંગ્રેસ નેતાએ તેમની ટિપ્પણી પર માફી માગવી જોઈએ
રાહુલ ગાંધીએ કહ્યું કે, "બધા ધર્મો અને આપણા બધા મહાપુરુષો અહિંસા અને નિર્ભયતાની વાત કરે છે.”
તેમણે કહ્યું કે, “પરંતુ જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ માત્ર હિંસા, નફરત અને અસત્યની વાત કરે છે... આપ હિંદુ હો હી નહિ.”
ફ્લોરલ ગાઉનમાં મહેકી ઈશા અંબાણી