?>

કુલદીપ યાદવે PM મોદીને કરી આવી ફરિયાદ

સોશિયલ મીડિયા

Gujaratimidday
Sports News
By Viren Chhaya
Published Jul 05, 2024

ભારત પાછા આવ્યા બાદ દરેક ખેલાડીઓ સાથે પીએમ મોદીએ વાતચીત અને ચર્ચા કરી હતી.

સોશિયલ મીડિયા

પીએમ મોદી સાથેની આ વાતચીત દરમિયાન ભારતના સ્પિનર બૉલર કુલદીપ યાદવે પીએમ મોદીને ફરિયાદ કરી હતી.

સોશિયલ મીડિયા

પીએમ મોદીએ કેપ્ટન રોહિત શર્માને પૂછ્યું હતું કે શું ડાન્સ કરતાં કરતાં ટ્રોફી લેવા જવાનો આઇડિયા યુઝવેન્દ્ર ચહલનો હતો?

સોશિયલ મીડિયા

તો રોહિત શર્માએ કહ્યું કે આ આઇડિયા ચહલ અને કુલદીપ યાદવ બન્નેનો હતો.

સોશિયલ મીડિયા

તમને આ પણ ગમશે

T20 World Cupમાં ખેલાડી કેમ થયો ઈન્જર્ડ

મૅચ પહેલાં થોડી મસ્તી થઈ જાય

આ વાત પર પીએમ મોદીએ મજાકમાં કુલદીપ યાદવને કહ્યું કે તમારી હિમ્મત કેમ થઈ કેપ્ટનને ડાન્સ કરાવવાની?

સોશિયલ મીડિયા

પીએમના મજાકનો જવાબ આપતા કુલદીપે કહ્યું કે મેં જે રીતે રોહિતને સિખડાવ્યું હતું તેમણે તેટલું સારું કર્યું નથી. આ વાતને લઈને બધા હસી પડ્યા હતા.

સોશિયલ મીડિયા

ટીમ ઈન્ડિયાની વિજય પરેડ

Follow Us on :-