Tea Day: રેડ-ગ્રીન-બ્લૂ બધી જ ટી છે ખાસ
Istock
બ્લેક ટી: દરરોજ જે ચા પીવામાં આવે છે, તેમાં દૂધ ઉમેર્યા વગર પીવામાં આવે તો તેને બ્લેક ટી કહેવામાં આવે છે. આ ચાનું ઉત્પાદન ભારત, ચીન જેવા દેશોમાં થાય છે.
Istock
ગ્રીન ટી: ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનું ઉત્પાદન ભારત, ચીનમાં થાય છે. ગ્રીન ટીમાં ડાયાબિટીઝ, કેન્સર અને માનસિક બીમારીઓ સામે લડવાની ક્ષમતા છે.
Istock
બ્લૂ ટી: આ જોઈને તમારા માટે વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે કે આ બ્લૂ રંગનું પીણું એક પ્રકારની ચા છે. આ બ્લૂ ફૂલમાંથી બનેલી કેફીન મુક્ત હર્બલ ટી છે.
Istock
રેડ ટીઃ સાઉથ આફ્રિકામાં ઊગતા એસ્પલાથસ નામના ઝાડમાંથી રેડ ટી મેળવવામાં આવે છે. તેને રુબોઝ ટી કહેવાય છે. તેમાં ગ્રીન ટી કરતાં 50 ટકા વધુ એન્ટિઓક્સિડેન્ટ હોય છે.
Istock
યેલો ટી: યેલો ટી ગ્રીન ટી પછી બીજા નંબરની સૌથી વધુ વપરાતી ચા છે. આ ચા ચીનથી સમગ્ર વિશ્વમાં એક્સપોર્ટ થાય છે.
Istock
પિન્ક ટી: તે હિબિસ્કસ એટલે કે હિબિસ્કસ ફૂલમાંથી બનાવવામાં આવે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ તે ખૂબ જ ફાયદાકારક છે. તે ડાયાબિટીઝ અને પેટની સમસ્યાઓથી રાહત આપે છે.
Istock
હાઈ શુગર ધરાવતી વ્યક્તિએ ના કરવું જોઈએ આ