હાઈ શુગર ધરાવતી વ્યક્તિએ ના કરવું જોઈએ આ
Istock
ડાયાબિટીઝ ધરાવતા લોકોએ પેસ્ટ્રી, મીઠાઈઓ, કેક, કૂકીઝ, કેન્ડી અને ચોકલેટ જેવી સાકર વાળી વસ્તુઓ ના ખાવી જોઈએ.
Istock
ડાયાબિટીઝ ધરાવતા લોકોએ પ્રોસેસ્ડ ફૂડ પણ સંપૂર્ણપણે ટાળવું જોઈએ, કારણ કે તે બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે.
Istock
કેન્ડ ફૂડ પણ ઝેર સમાન છે. તેમાં શેલ્ફ લાઇફ વધારવા માટે, વધુ પડતા સોડિયમ અને અન્ય પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે.
Istock
મોટાભાગના લોકો અનાજ પસંદ કરે છે કારણ કે તેઓ માને છે કે તે હેલ્થી નાસ્તો છે. જોકે, આ ધારણા ખોટી છે. ચોખા જેવા અનાજ પણ શુગર વધારે છે.
Istock
ફળો નાસ્તા તરીકે અને સંતુલિત ભોજન તરીકે તંદુરસ્ત વિકલ્પ છે, તેમાં મહત્વપૂર્ણ પોષક તત્વો અને ફાઇબર હોય છે.
Istock
સ્ટાઇલિસ્ટ સેલિબ્રિટીઝ