?>

શું છે તાપસી પન્નુનું નિકનેમ? જાણો

ફાઈલ તસવીર

Gujaratimidday
Entertainment News
By Dharmik Parmar
Published Aug 01, 2023

શું છે તાપસી પન્નુનું નિકનેમ? જાણો

તાપસી પન્નુએ એવી એક્ટ્રેસમાંથી એક છે જેણે એક્ટિંગના જોર પર પોતાની ઓળખાણ ઊભી કરી છે.

ફાઈલ તસવીર

શું છે તાપસી પન્નુનું નિકનેમ? જાણો

તાપસી પન્નુનો જન્મ 1 ઓગસ્ટ 1987ના રોજ દિલ્હીમાં થયો હતો. પિતા દિલમોહન સિંહ બિઝનેસમેં તો માતાનું નામ નિરમઝીત પન્નુ છે.

ફાઈલ તસવીર

શું છે તાપસી પન્નુનું નિકનેમ? જાણો

તાપસી પન્નુ એ એક સોફ્ટવેર એન્જિનિયર પણ છે, કંપ્યુટર સાયન્સના ભણતર માટે તે આઇટી કંપનીમાં નોકરી કરતી હતી.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

સંજય દત્તના પાંચ આઇકોનિક ડાયલોગ્સ

ચાહકોની ભીડમાં સોનુ સૂદે ઉજવ્યો બર્થડે

શું છે તાપસી પન્નુનું નિકનેમ? જાણો

તાપસી પન્નુનું નિકનેમ ‘મૈગી’ છે. ઘરમાં સૌ તેને વાંકડીયા વાળને કારણે આ નામથી બોલાવે છે.

ફાઈલ તસવીર

શું છે તાપસી પન્નુનું નિકનેમ? જાણો

તાપસી પન્નુ માત્ર એક્ટ્રેસ કે પ્રોડ્યુસર નહીં પણ એન્ટ્રેપ્રેન્યોર પણ છે, બહેન શગુન સાથે ‘દ વેડિંગ ફેક્ટરી’ નામે ઇવેંટ પ્લાનિંગ કંપની પણ ચલાવે છે.

ફાઈલ તસવીર

મુંબઈને પાણી આપતાં તળાવો આટલા ટકા ભરાયા

Follow Us on :-