?>

મુંબઈને પાણી આપતાં તળાવો આટલા ટકા ભરાયા

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Jul 31, 2023

BMCના ડેટા મુજબ મુંબઈમાં, શહેરને પીવાનું પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં સામૂહિક પાણીનો સ્ટોક હવે 75.54 ટકા છે.

મુંબઈને પાણી પૂરું પાડતા સાત તળાવોમાંથી એક, મોડક સાગર તળાવ 27 જુલાઈના રોજ રાત્રે 10.52 વાગ્યે ઓવરફ્લો થવાનું શરૂ થઈ ગયો હતો.

એવી માહિતી BMC તરફથી ગુરુવારે મોડી રાત્રે આપવામાં આવી હતી. અગાઉ જુલાઈના રોજ શહેર અને ઉપનગરોમાં ભારે વરસાદને પગલે તુલસી તળાવ ઓવરફ્લો થયું હતું.

તમને આ પણ ગમશે

Friendship Dayએ મિત્રોને મોકલો આ સંદેશ

Photos: મુંબઈમાં અવિરત વરસાદ

મુંબઈને તુલસી, તાનસા, વિહાર, ભાતસા, મોડક સાગર, અપર વૈતરણા અને મધ્ય વૈતરણામાંથી પાણી મળે છે.

BMC દ્વારા શેર કરવામાં આવેલા ડેટા મુજબ, તાનસામાં પાણીનું સ્તર 99.58 ટકા છે. મોડક-સાગર ખાતે 100 ટકા પાણીનો સ્ટોક ઉપલબ્ધ છે.

સંજય દત્તના પાંચ આઇકોનિક ડાયલોગ્સ

Follow Us on :-