T20I: આ ખેલાડીઓએ ફટકાર્યા છે સૌથી વધુ ૫૦
Midday
ભારતનો સુપરસ્ટાર વિરાટ કોહલી ટોચના સ્થાને છે. આ અનુભવીએ 116 T20I મેચોમાં 38 પચાસથી વધુ સ્કૉર કર્યા છે
ભારતીય સુકાની આ યાદીમાં બીજા નંબર પર છે. રોહિત શર્માએ 150 T20I મેચોમાં 33 અડધી સદી ફટકારી છે
72 T20I મેચોમાં ભારતના સ્ટાઇલિશ બેટ્સમેન કેએલ રાહુલે 24 ફિફ્ટીથી વધુ સ્કૉર બનાવ્યો છે. હાલમાં તે યાદીમાં ત્રીજા સ્થાને છે
ભારતના T20I નિષ્ણાત સૂર્યકુમાર યાદવ આ યાદીમાં ચોથા સ્થાને છે. ભારત માટે 60 T20I મેચોમાં તેણે 21 અડધી સદી નોંધાવી છે
પાંચમા સ્થાને ભારતના ડાબા હાથના ઑપનિંગ બેટ્સમેન શિખર ધવન છે. આ અનુભવીએ ભારત માટે 68 ટી20માં 11 પચાસથી વધુ સ્કૉર કર્યા છે
એનિમલ બાદ ક્યાં ફરવા નિકળી રશ્મિકા?