?>

સ્વસ્તિકા મુખર્જીનો દિલકશ અંદાજ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Jul 28, 2023

સ્વસ્તિકા મુખર્જીની ફેશન સેન્સ ખૂબ જ સારી છે. તે જે પણ કપડાં કૅરી કરે છે તેના પર ખૂબ જ સારા લાગે છે.

ઈન્સ્ટાગ્રામ

સ્વસ્તિકા મુખર્જીનો આ અંદાજ ખરેખર લોકોને પોતાના દીવાના બનાવી દે છે.

ઈન્સ્ટાગ્રામ

સ્વસ્તિકાની આ સ્માઇલ તેના કેટલાય ચાહકો માટે કાતિલાના સાબિત થઈ ચૂકી છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

એક કે બે નહીં આટલા અફેર્સ હતા હુમાના

શાંતનુ મહેશ્વરીની ન્યૂ બોલ્ડ ફેશન

બ્લેક સાડીમાં સ્વસ્તિકા મુખર્જીનો આ અંદાજ લોકોને તેને સતત જોઈ રહેવા માટે મજબૂર કરે છે.

ઈન્સ્ટાગ્રામ

ડીપ વી નેક સાથે પિકોક ગ્રીન સાડીમાં સ્વસ્તિકાનો ક્લિવેજ શૉ ખરેખર લોકોને તેની તરફ આકર્ષે છે.

ઈન્સ્ટાગ્રામ

Friendship Dayએ મિત્રોને મોકલો આ સંદેશ

Follow Us on :-