Friendship Dayએ મિત્રોને મોકલો આ સંદેશ
આઇસ્ટૉક
ફ્રેન્ડશિપ ડેના રોજ મિત્રોને સંદેશ પાઠવવાનું અને તેમને પીળા ગુલાબ અથવા તેમની સાથે કેક કાપીને લોકો સેલિબ્રેટ કરતા હોય છે ત્યારે અહીં જાણો કેટલાક એવા સંદેશાઓ..
આઇસ્ટૉક
"હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે, આપણી મિત્રતાએ જે રંગ જીવનમાં ભર્યા છે, તે સદાય આ રીતે ઝગમગતા રહે અને આપણું આ બંધન ક્યારેય ન તૂટે."
આઇસ્ટૉક
આ મિત્રતા દિવસે હું પ્રૉમિસ કરું છું કે, આપણે ક્યારેય એકબીજાની અવગણના નહીં કરીએ, અને એકબીજા માટે હંમેશાં ખાસ રહેશું.
આઇસ્ટૉક
મિત્રતાની અનમોલ મીઠાસ, તમારી મિત્રતાનો પરિચય કરાવે છે, આજના આ ખાસ દિવસે હું તારો આભાર માનું છું મારા જીવનમાં મિત્ર તરીકે હાજર રહેવા માટે...
આઇસ્ટૉક
મિત્ર એક એવું ગુલાબ છે તે તમારા જીવનને પોતાની સુગંધથી ભરી દે છે.
આઇસ્ટૉક
એક કે બે નહીં આટલા અફેર્સ હતા હુમાના