હીટને હરાવવા આ છે 5 હેલ્ધી ડાયટ ટિપ્સ
Istock
ઉનાળામાં હાઇડ્રેટેડ રહેવું ખરેખર મહત્ત્વનું છે. એટલે દિવસમાં લગભગ 8-10 ગ્લાસ પાણી પીવાનું રાખો.
Istock
પાઈનેપલ, કેરી, તરબૂચ, લિચી, લીંબુ જેવા મોસમી ફળો ગરમીને હરાવવા માટે ખરેખર સારા છે. તેમને તમારા ડાયટમાં ઉમેરો.
Istock
ઉનાળોમાં હળવું ખાવું હિતાવહ છે, કારણ કે ગરમ હવામાનને કારણે તમારા પેટને ખોરાક પચાવવામાં વધુ સમય લાગે છે.
Istock
ઉનાળો એટલે આઈસ્ક્રીમ અને પોપ્સિકલનો સમય. તમારા શરીરને ઠંડક આપતા પીણાં અને આહાર ડાયટમાં ઉમેરો. પોપ્સિકલનો આનંદ માણો.
Istock
ઉનાળામાં, તાજા ફળોના રસ પીવો. મોસમી, તાજા ફળોના રસ તમારા સ્વાસ્થ્ય માટે સારા સાબિત થશે.
Istock
સનસ્ક્રીન વાપરવું શા માટે છે ખૂબ જરૂરી?