?>

આવા પણ ગામ હોતા હશે!

આઇસ્ટૉક

Gujaratimidday
News
By Rachana Joshi
Published Apr 03, 2023

લોંગવા ગામ – આ ગામ નાગાલેન્ડના મોન જિલ્લામાં આવેલું છે. અહીં પ્રધાનનું ઘર ભારત અને મ્યાનમારની ભૌગોલિક સરહદમાં આવેલું છે. અડધું ભારતમાં અને અડધું મ્યાનમારમાં છે.

સોશ્યલ મીડિયા

મટ્ટૂર ગામ – આ ગામ કર્ણાટકના શિવમોગ્ગા જિલ્લામાં આવેલું છે. મટ્ટૂર ગામમાં બધા જ લોકો સસ્કૃતમાં જ વાત કરે છે.

સોશ્યલ મીડિયા

શનિ શિંગણાપુર ગામ – આ ગામ મહારાષ્ટ્રમાં આવેલું છે. ગામના એકપણ ઘરને બારણા નથી. રાત્રે પણ તેઓ દરવાજા ખુલ્લા જ રાકે છે.

સોશ્યલ મીડિયા

હિવરે બજાર ગામ - આ ગામ મહારાષ્ટ્રના અહમદનગર જીલ્લામાં આવેલું છે. આ ગામને કરોડપતિઓનું ગામ કહેવાય છે. અહીં રહેતા ૫૦થી વધુ લોકો કરોડપતિ છે.

સોશ્યલ મીડિયા

બડવા કલા ગામ – આ ગામ બિહારના કૈમૂર હિલ્સમાં આવેલું છે. આ ગામને ‘બેચલર ઑફ વિલેજ’ના નામથી પણ ઓળખવામાં આવે છે. વર્ષ ૨૦૧૭ સુધી આ ગામમાં કોઈના લગ્ન થયા નહતા.

સોશ્યલ મીડિયા

પોપકોર્ન ઘટાડશે કેન્સરનું જોખમ

Follow Us on :-