હીટ સ્ટ્રોકથી બચવા આટલું ધ્યાન રાખો
આઇસ્ટૉક
તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કેટલીક બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવે તો હીટ વેવનો ભોગ બનતા અથવા લૂ લાગવાથી બચી શકાય છે.
આઇસ્ટૉક
સખત તડકામાં બહાર ન જાવ, ખાસ કરીને સાવરે દસ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી. તડકામાં વ્યાયામ અને જીમ કરવાનું ટાળો.
આઇસ્ટૉક
જ્યારે પણ એસી રુમમાંથી બહાર નીકળો અને તડકામાં જાવ ત્યારે તમારા શરીરને સામાન્ય તાપમાન સાથે એડજસ્ટ થવા માટે થોડો સમય આપો. ઠંડકમાંથી સીધા તડકામાં ન જાવ.
આઇસ્ટૉક
શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે પાણીની સાથે-સાથે ઓઆરએસ, ઈલેક્ટ્રોલાઈટ, લીંબુ પાણી, નાળીયેર પાણી ઠંડુ દૂધ વગેરે પણ પીવાનું રાખો.
આઇસ્ટૉક
ઉનાળામાં આરામદાયક કપડાં પહેરવા જરૂરી છે. તડકામાં બહાર નીકળતા પહેલા સુતરાઉ કપડાં પહેરો અને ફુલ સ્લીવના કપડાં પહેરો.
આઇસ્ટૉક
તડકામાં જતા પહેલા કાનને ટુવાલ અથવા કોટન સ્કાર્ફથી ઢાંકીને રાખો. કાન ઢાંકીને રાખવાથી શરીરનું તાપમાન નિયંત્રણમાં રહે છે.
આઇસ્ટૉક
હીટ સ્ટ્રોકના આ છે લક્ષણો