?>

`સ્ટ્રી 2` સક્સેસ પાર્ટીની વાઇલ્ડ તસવીરો

મિડ-ડે

Gujaratimidday
Entertainment News
By Viren Chhaya
Published Aug 21, 2024

સ્ટ્રી 2 ની સક્સેસ પાર્ટી રાખવામાં આવી હતી. મુંબઈમાં આયોજિત આ સેલિબ્રેશનમાં ફિલ્મની કાસ્ટ અને ક્રૂ એક સાથે આવ્યા હતા તેમ જ અનેક બીજા સેલેબ્સ પણ આવ્યા હતા.

મિડ-ડે

આ પાર્ટીમાં સ્ટાર્સ, રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર અને કૃતિ સેનનની ઝલક જોવા મળી તેમ જ વિક્કી કૌશલે પણ આ પાર્ટીમાં આવીને ધૂમ મચાવી હતી.

મિડ-ડે

આ દરેક કલાકારોએ ફેન્સ માટે પોઝ આપ્યો હતો જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

મિડ-ડે

શ્રદ્ધા કપૂર, અનુષ્કાને આયુષ્માન ખુરાના એકદમ બ્યુટીફુલ દેખાતા હતા, તેમ જ ભાઈ અપારશક્તિએ પણ સ્ત્રીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

મિડ-ડે

તમને આ પણ ગમશે

બૉલીવુડના સિતારા ઉમટ્યાં ઓસ્ટ્રેલિયામાં

સારાએ ઉજવ્યો પિતા સૈફનો જન્મદિવસ

વિકી કૌશલ એક તસવીરમાં બધા હસતો દેખાય છે અને કૃતિ સેનને સ્ટ્રી 2 સક્સેસ અદભૂત ડ્રેસ પહેરીને આવી હતી.

મિડ-ડે

સ્ટ્રી 2 એ બૉક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે અને લોકોને તેની સ્ટોરી પણ ખૂબ જ પસંદ આવી રહી છે.

મિડ-ડે

પ્રવાસીઓ રમ્યાં મોતનો ખેલ

Follow Us on :-