?>

પ્રવાસીઓ રમ્યાં મોતનો ખેલ

સમીર સૈયદ આબેદી

Gujaratimidday
News
By Karan Negandhi
Published Aug 20, 2024

બદલાપુર સ્ટેશન પર લોકો આજે રેલવે ટ્રેક ક્રોસ કરતાં જોવા મળ્યા હતા

આજના રેલ રોકો આંદોલન બાદ બદલાપુર સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી

દરમિયાન લોકો ગાડી પકડવાની હોડમાં રેલવે ટ્રેક ક્રોસ કરતાં જોવા મળ્યા હતા

તમને આ પણ ગમશે

મુંબઈના તળાવોમાં ઘટ્યું પાણીનું સ્તર

સીએમ એકનાથ શિંદેએ ફરકાવ્યો ત્રિરંગો

જોકે, આવા એક નહીં અનેક બનાવ બન્યા હતા. પ્રવાસીઓ જાણ જોખમમાં મૂકીને રેલવે ટ્રેક ક્રોસ કરતાં જોવા મળ્યા હતા

રેલવે પ્રશાસનની અનેક ચેતવણીઓ બાદ પણ પ્રવાસીઓ પોતાની મનમાની કરતાં જોવા મળ્યા હતા

તારક મહેતાની સોનુનો બ્રાઈડલ લૂક જોયો તમે

Follow Us on :-