?>

ચાહકોની ભીડમાં સોનુ સૂદે ઉજવ્યો બર્થડે

પલ્લવ પાલીવાલ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jul 31, 2023

સોનુ સૂદ તેના અભિનય કરતાં વધુ ઉદારતા માટે જાણીતા છે. અભિનેતાએ કોરોના સમયગાળા દરમિયાન લાખો લોકોની મદદ કરી.

ઈન્સ્ટાગ્રામ

આ જ કારણ છે કે આજે સોનુ સૂદની એક ઝલક મેળવવા હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, એ પણ તેમના જન્મદિવસ પર.

પલ્લવ પાલીવાલ

સોનુ સૂદના જન્મદિવસ પર ચાહકોએ તેને એક ખાસ ભેટ આપી છે. તો સોનુએ કારની છત પર બધાનું અભિવાદન કર્યુ હતું.

પલ્લવ પાલીવાલ

સોનુ સૂદ માટે ચાહકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સોનુના જન્મદિવસ પર ચાહકોએ તમામ હદ વટાવી દીધી હતી, એટલા હરખમાં હતા.

પલ્લવ પાલીવાલ

ફેન્સ સિવાય બૉલિવૂડની અનેક હસ્તીઓએ સોનુ સૂદને જન્મદિવસની શુભેચ્છા પાઠવી ભેટ આપી હતી.

પલ્લવ પાલીવાલ

તમને આ પણ ગમશે

કિયારાએ જણાવ્યું પોતાનું ફિટનેસ સીક્રેટ

ક્રીતિ બિઝનેસમાં પણ અવ્વલ, જાણો નેટવર્થ

અભિનેતાના ચાહકો કેક લઈને રસ્તા પર એકઠા થઈ ગયા હતા, જ્યાં સોનુ સૂદે બધાનો આભાર વ્યક્ત કર્યો હતો.

પલ્લવ પાલીવાલ

સોનુ સૂદના ચાહકોએ અભિનેતા પર ફુલોનો વરસાદ વરસાવ્યો હતો.

પલ્લવ પાલીવાલ

કિયારાએ જણાવ્યું પોતાનું ફિટનેસ સીક્રેટ

Follow Us on :-