કિયારાએ જણાવ્યું પોતાનું ફિટનેસ સીક્રેટ
ઈન્સ્ટાગ્રામ
કિયારાએ હાલમાં જ તેની ફિટનેસનું રહસ્ય જાહેર કર્યું છે અને જણાવ્યું છે કે તે કેવી રીતે આટલી સ્વસ્થ અને ફિટ છે.
ઈન્સ્ટાગ્રામ
આજે કિયારાનો જન્મદિવસ છે અને તે 31 વર્ષની થઈ ગઈ છે. આ અવસર પર અમે તમને તેની ફિટનેસના રહસ્ય વિશે જણાવીશું.
ઈન્સ્ટાગ્રામ
એક ઈન્ટરવ્યુમાં તેણીએ કહ્યું છે કે તે ખૂબ જ સરળતાથી વજન વધારી અને ઘટાડી શકે છે.
ઈન્સ્ટાગ્રામ
કિયારા કહે છે કે `જ્યારે આપણે ફિટનેસની વાત કરીએ છીએ ત્યારે તેમાં માત્ર શારીરિક કસરત જ નથી હોતી. પુરતી ઊંઘ અને હેલ્ધી ડાયટ પણ જરૂરી છે.
ઈન્સ્ટાગ્રામ
સ્કુલ દરમિયાન તે ડાન્સ અને સ્વિમિંગ કરતી હતી અને હવે બૉલિવૂડમાં આવ્યા બાદ તે કામ દરમિયાન એક્સરસાઈઝ કરવાનો સમય કાઢી લે છે.
ઈન્સ્ટાગ્રામ
કિયારા અડવાણી કહે છે કે તેને ઘરનું ભોજન વધારે પસંદ છે. ઘરનું નોર્મલ ફૂડ અને કસરત દ્વારા કિયારા પોતાને ફિટ રાખે છે.
ઈન્સ્ટાગ્રામ
જ્યારે નાયરા સાથે પરિવારે નહોતી કરી વાત